ग़ज़ल म्यूज़िक वीडियो · सूफ़ी · 4:08

મુક્તિ બંધ પૂછે મતિમંદ

अशआर

  1. મુક્તિ બંધ પૂછે મતિમંદ શોધી જોતાં સ્વે ગોવિંદ;

    अर्थ: The foolish mind asks of freedom and of chains,When searched within, Govind there remains.

  2. બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર આકાશકુ સુમનો નોહે હાર.

    अर्थ: Of bondage, of freedom, he does not speak,Nor sky-borne flowers, a garland make.

  3. સકળ ઇંદ્રિપેં છૂટો રમે રાગદ્વેષ કોઇએ નવ દમે;

    अर्थ: He roams free among all senses; Attachment and aversion bind him not.

  4. સત્ય સંકલ્પ ને અમ્મર કાય સર્વ રૂપ જાણે મહિમાય;

    अर्थ: With true resolve and an imperishable form, one understands the glory in all forms.

अखा भगत

इस शायर के और वीडियो

सभी वीडियो देखें →