ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 5:07
આગે કદમ
Aage Kadam
अशआर
આગે કદમ! આગે કદમ! આગે કદમ! યારો! ફનાના પંથ પર આગે કદમ!
अर्थ: Forward step! Forward step! Forward step! O friends! On the path of fana, forward step!
રોતાં નહિ -ગાતાં ગુલાબી તૉરથી: આગે કદમ! આગે કદમ! આગે કદમ!
अर्थ: No weeping, but singing with a charming, rosy grace:Forward march! Forward march! Forward march!
આશા ત્યજી આરામ-સેજે લેટવાઃ આગે કદમ! આગે કદમ! આગે કદમ!
अर्थ: To forsake all hope and on a bed of ease to lie:Forward march! Forward march! Forward march!
પંથે ભલે ન ઘૂઘવે કે લૂ ઝરે: આગે કદમ! આગે કદમ! આગે કદમ!
अर्थ: Even if the path doesn't roar or hot winds sear:Onward step! Onward step! Onward step!
રસ્તે, છતાં, ડૂકી જવાથી શું થશે ? આગે કદમ! આગે કદમ! આગે કદમ!
अर्थ: On the path, yet, what will be achieved by faltering? Forward steps! Forward steps! Forward steps!
વેરીજનોનાં વૈરનેયે ભેટતાં: આગે કદમ! આગે કદમ! આગે કદમ!
अर्थ: Embracing even the animosity of foes: Forward march! Forward march! Forward march!
અંગાર ઉપર ફૂલડાં શીદ પાથરો! આગે કદમ આગે કદમ! આગે કદમ!
अर्थ: Why do you spread flowers upon the embers?Step forward, step forward! Step forward!
પૂરી થશે તારીય જીવનયાતનાઃ આગે કદમ! આગે કદમ! આગે કદમ!
अर्थ: Your life's travails too shall cease:Step forward! Step forward! Step forward!
માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવાઃ આગે કદમ! આગે કદમ! આગે કદમ!
अर्थ: To move freely on mother's path of freedom:Step forward! Step forward! Step forward!
આગે કદમ! આગે કદમ! આગે કદમ! યારો! ફનાના પંથ પર આગે કદમ!
अर्थ: Forward march! Forward march! Forward march!O friends! On the path of demise, forward march!
ज़वेરचंद मेघानी
