غزل میوزک ویڈیو · کلاسک · 3:18

વિરહિણીનું ઋતુવર્ણન

Wirahininun Rituwarnan

اشعار

  1. ગ્રીષ્મ (ઇંદ્રવજા)

    معنی: Summer (Indravajra)

  2. અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે વારે વારે, દરશન દઈ, ચોંકવે દામણી રે,

    معنی: This dark night, my dear friend, is fearsome with clouds, Again and again, appearing, the lightning startles me.

  3. ઝૂલ્યાં હીંડોળે નવ સાથ બન્યો, લહાવો ન લીધો ઋતુનાં સુખોનો. રાતે જ રેલે સુકુસુંબ વસ્ત્રે, વર્ષાદથી છેક ભીંજાઇ રસ્તે;

    معنی: In swings we swayed, no kinship came to be,The season's pleasures, untouched, passed by for me.At night she roams, in dry saffron attire,On roads by rain completely drenched and dire.

  4. ચોંટેલ ચીરે નથી નાથ જોતો, લહાવો ન લીધો ઋતુનાં સુખોનો.

    معنی: The Lord sees not the tattered clothes that cling,No joy was taken from the seasons' blossoming.

نرماد

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →