غزل میوزک ویڈیو · کلاسک · 3:45

ઘૂઘરો

Ghughro

اشعار

  1. ('કાનુડાને ઘેર્યો વનરાવન ગોપીએ' એવાં ગીતો પરથી નવો રચેલ ઢાળ) ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં

    معنی: The ghunghroo spins in Beniba's hand.

  2. બેનીબાના ચિતડાનો ચોર ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં.

    معنی: The thief of Beniba's very heart,A rattle twirls within Beniba's hand.

  3. તોય કો દી' ખૂટ્યાં ન ખીર! જાણે માનસરવરનાં નીર. - ઘૂઘરો.

    معنی: Yet never did the kheer run out!As if Mansarovar's waters, beyond all doubt.

  4. ઘૂઘરાને મેલ્યો માડીએ આકાશથી બેનીબાને ધાવણ દેવા!

    معنی: From the sky, Mother sent the rattle down, so little sister could be fed!

  5. સ્વર્ગ કેરી વાતો કે’વા. - ઘૂઘરો.

    معنی: To narrate the tales of heaven. - Ghūghrō.

جھویَرچند میگھانی

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →