غزل میوزک ویڈیو · کلاسک · 3:55
ભિખારણનું ગીત
اشعار
ભિખારણ ગીત મઝાનું ગાય, આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,
معنی: A beggar woman sings a lovely song, Tears well up in eyes, and nectar into ears is poured.
એને કંઠે રમતું ગાણું, એને હૈયું દમતી હાય, ભિખારણ ગીત મઝાનું ગાય.
معنی: A song plays in her throat, a suppressed sigh in her heart,The beggar woman sings a beautiful song.
ગાતી ઊંચે ઊંચે સાદે ત્યારે ઘાંટો બેસી જાય, ભિખારણ ગીત મઝાનું ગાય.
معنی: Singing in a high-pitched voice, her throat gets hoarse, The beggar woman sings a delightful song.
વાયુ ફાગણનો વિંઝાય; માથું ધૂળ વડે ઢંકાય.
معنی: The wind of Phagan blows; My head gets covered with dust.
એના વાળે વાળે જૂઓ બબ્બે હાથે ખણતી જાય, ભિખારણ ગીત મઝાનું ગાય.
معنی: See her scratching with both hands in her hair,The beggar woman sings a delightful song.
એની શ્રદ્ધા, એનું ગીત, એનો પરભૂ, એની પ્રીત.
معنی: His faith, his song,His Lord, his love.
એની અણસમજી ઇચ્છાઓ જાણે હૈયું કોરી ખાય, આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,
معنی: Her naive desires, it seems, gnaw and eat away the heart,Tears well up in the eyes, and nectar is poured into the ears.
گنی دہیوالا
