غزل میوزک ویڈیو · کلاسک · 4:23
નવલું નીલાંબર
اشعار
આ કોની મનોરમ દૃષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું? ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીંજાણું?
معنی: By whose enchanting gaze did the sky's heart become drenched? The new blue mantle, Earth carefully wore, became drenched?
છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું? નવલું નીલાંબર ભીંજાણું.
معنی: Themselves were sprinkled, did their own sky-like raiment get drenched?A fresh blue garment got soaked.
શી હર્ષાની હેલી કે, ધરતીનું કલેવર ભીંજાણું? નવલું નીલાંબર ભીંજાણું.
معنی: Was it a shower of joy, that the earth's body got soaked? The fresh blue sky, too, was drenched.
આ રસભીની એકલતામાં સાંનિધ્યનો સાચે સંભવ છે, ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પગરવ છે?
معنی: In this solitude, steeped in essence, true proximity is possible,With the soft anklets of raindrops, whose melodious footsteps are these?
આનંદના ઊઘડ્યા દરવાજા, રે મન! આખું ઘર ભીંજાણું, નવલું નીલાંબર ભીંજાણું.
معنی: The doors of joy opened, O mind! The entire house was drenched, The new blue sky was drenched.
گنی دہیوالا
