غزل میوزک ویڈیو · کلاسک · 4:07
દિલદારને સલામ
Dildarne Salam
اشعار
(રોલાવૃત્ત) સલામ રે દિલદાર, યારની કબૂલ કરજે;
معنی: O Beloved, accept this greeting from your friend.
ખરેખરાં દુ:ખી નિત, ચીતમાં ચિંતા ભારી. મળવાની શી વાત, રાતની રાહ બહુ પાજી;
معنی: Truly, always sorrowful, with heavy worries in the heart.What talk is there of meeting? The wait for night is very cruel.
ભાગ્યમાં નહિ જેહ, રહે ચાલુ ક્યમ આખી? હવે રહ્યું છે એ જ, સ્હેજ જો છૂટવું મોતે;
معنی: That which is not in fate, how can it last its course?Now only this remains, a slight release through death.
જો ઊંચે ચિદ તેજ, તેજ સુખ હશે પોતે.
معنی: If the supreme consciousness is light, that light itself will be bliss.
نرماد
