غزل میوزک ویڈیو · کلاسک · 4:54

ઇશારોય કેવો મભમ થઈ ગયો છે

اشعار

  1. ઇશારોય કેવો મભમ થઈ ગયો છે! અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે.

    معنی: How vague the very hint has grown! It's become beyond grasp, it's become the known.

  2. ઘણી વાર વેરણ દયા થઈ ગઈ છે, ઘણી વાર વેરી ધરમ થઈ ગયો છે.

    معنی: Many a time has mercy turned an enemy,Many a time has dharma become a foe.

  3. નહીં ચાલવા દે એ અંધેર આવું, નવાં માનવીનો જનમ થઈ ગયો છે.

    معنی: Such injustice, it will not be allowed to persist,A new human being has now taken birth.

  4. ન હો કેમ દર્દીલી ‘ઘાયલ’ની ગઝલો? દરદમાં જ પાગલ ખતમ થઈ ગયો છે.

    معنی: Why wouldn't 'Ghayal's' ghazals be full of pain? The madman himself has perished within the pain.

امرت گھائل

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →