غزل میوزک ویڈیو · کلاسک · 6:09
કશી વાત વગર
اشعار
દુઃખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર, મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.
معنی: Without sorrow, without pain, without a word of woe,The mind is churned sometimes, without lament's outward show.
આ મજા કોણ ચખાડત મને આઘાત વગર? તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર.
معنی: Who would have made me taste this joy, without pain?I always gaze at the stars, without the night.
લાક્ષણિક અર્થ જેનો થાય છે જીવનનું ખમીર, કાંઈ ચમકી નથી શકતું એ ઝવેરાત વગર.
معنی: The figurative meaning, which is life's true essence,Cannot shine brightly without that jewel's presence.
આ કલા કોઈ શીખે મિત્રો કનેથી 'ઘાયલ', વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર.
معنی: This art, 'Ghayal', one learns from friends,How can revenge be taken, without recompense?
امرت گھائل
