غزل میوزک ویڈیو · کلاسک · 4:54
ઇશારોય કેવો મભમ થઈ ગયો છે
اشعار
ઇશારોય કેવો મભમ થઈ ગયો છે! અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે.
معنی: How vague the very hint has grown! It's become beyond grasp, it's become the known.
ઘણી વાર વેરણ દયા થઈ ગઈ છે, ઘણી વાર વેરી ધરમ થઈ ગયો છે.
معنی: Many a time has mercy turned an enemy,Many a time has dharma become a foe.
નહીં ચાલવા દે એ અંધેર આવું, નવાં માનવીનો જનમ થઈ ગયો છે.
معنی: Such injustice, it will not be allowed to persist,A new human being has now taken birth.
ન હો કેમ દર્દીલી ‘ઘાયલ’ની ગઝલો? દરદમાં જ પાગલ ખતમ થઈ ગયો છે.
معنی: Why wouldn't 'Ghayal's' ghazals be full of pain? The madman himself has perished within the pain.
امرت گھائل
