غزل میوزک ویڈیو · کلاسک · 6:09

કશી વાત વગર

اشعار

  1. દુઃખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર, મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.

    معنی: Without sorrow, without pain, without a word of woe,The mind is churned sometimes, without lament's outward show.

  2. આ મજા કોણ ચખાડત મને આઘાત વગર? તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર.

    معنی: Who would have made me taste this joy, without pain?I always gaze at the stars, without the night.

  3. લાક્ષણિક અર્થ જેનો થાય છે જીવનનું ખમીર, કાંઈ ચમકી નથી શકતું એ ઝવેરાત વગર.

    معنی: The figurative meaning, which is life's true essence,Cannot shine brightly without that jewel's presence.

  4. આ કલા કોઈ શીખે મિત્રો કનેથી 'ઘાયલ', વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર.

    معنی: This art, 'Ghayal', one learns from friends,How can revenge be taken, without recompense?

امرت گھائل

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →