غزل میوزک ویڈیو · صوفی · 4:13

ત્યારે અખા મુમુક્ષુ મન

اشعار

  1. ત્યારે અખા મુમુક્ષુ મન જાણે તે જાણી લે જન.

    معنی: Then, O Akho, the soul that yearns to be free,That which it knows, let that person see.

  2. જે ધરી આવ્યો ભૌતિક કાય દે વ નર નાગ કહ્યો નવ જાય;

    معنی: He who assumed a material form,Cannot be called a god, human, or naga.

  3. ગહન ગતિ છે કાળજતણી જેણે જે જે વાતો ભણી;

    معنی: Profound indeed is the heart's true way,All the tales it learns each day.

  4. તે તેનાં પામ્યાં પરમાણ પરછં દાની પેરે જાણ;

    معنی: They obtained their measure, know it like a reflection.

اکھا بھگت

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →