غزل میوزک ویڈیو · صوفی · 4:26
તિલક કરતાં ત્રેપન વહ્યાં
اشعار
તિલક કરતાં ત્રેપન વહ્યાં જપમાળાનાં નાકાં ગયાં;
معنی: Fifty-three years passed applying the tilak,The rosary's knots were worn away.
એક મુરખને એવી ટે વ પથ્થર એટલા પૂજે દે વ;
معنی: One fool developed such a way, Each stone he found, a god to pray.
પાણીને દે ખી કરે સ્નાન તુલસી દે ખી તોડે પાન;
معنی: When one sees water, they take a bath,When one sees tulsi, they pluck a leaf.
એ તો અખા બહુ ઉત્પાત ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.
معنی: O Akha, this is much trouble,Whence this talk of many Gods?
اکھا بھگت
