غزل میوزک ویڈیو · صوفی · 3:53
34
સમજુ ઘણાં પણ શ્વાનનો સંગ
اشعار
સમજુ ઘણાં પણ શ્વાનનો સંગ વણટે વે જેમ વણસે રંગ;
معنی: Though many are wise, a dog's companionship Corrupts them, as a pure hue spoils by smearing.
નિરાશી ભક્તિ જે કોઈ કરે તેનું સેજે કારજ સરે;
معنی: Whoever performs selfless devotion, their tasks are effortlessly accomplished.
આત્મ અનુભવે હોય પ્રકાશ અખા અહં કાર તે પામે નાશ.
معنی: By self-experience, light does shine,O Akha, the ego then will decline.
અહં કૃ તિ તજી સ્મરણ કરો મન કર્મ વચન હરિવડે આદરો;
معنی: Abandon ego, and remember Him; With mind, deed, and word, revere Hari within.
اکھا بھگت
