غزل میوزک ویڈیو · صوفی · 3:07

3

દે હાભિમાન હતો પાશેર

اشعار

  1. દે હાભિમાન હતો પાશેર તે વિદ્યા ભણીને વધ્યો શેર

    معنی: The body's ego weighed but a quarter-kilo, By learning knowledge, it grew to a kilo.

  2. સો આંધળામાં કાણો રાવ આંધળાને કાણા પર ભાવ

    معنی: Among the blind, the one-eyed holds sway,The blind show him favor, come what may.

  3. સૌનાં નેત્રો ફૂટી ગયા ગુરુ આચાર જ કાણાં થયા

    معنی: All eyes have now gone blind, it seems,Even guru's conduct lost its gleams.

  4. શાસ્ત્ર તણી છે એક જ આંખ અનુભવની ઉઘડી અખા નહી આંખ

    معنی: Scripture holds but one single eye;The eye of experience, Akha, remains unopened.

اکھا بھگت

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →