غزل میوزک ویڈیو · کلاسک · 4:05

29

જેમ બાધું જોતાં એકજ ઝાડ

اشعار

  1. જેમ બાધું જોતાં એકજ ઝાડ વિગતે જોતાં ભાંગે જાડ્ ય;

    معنی: When seen as a whole, it's a single tree, but observed in detail, its oneness ceases to be.

  2. રંગ સ્વાદ પત્ર ફળ ફુ લ સદગુરુ મળે તો ભાંગે ભૂલ.

    معنی: Color, taste, leaf, fruit, and flower,If a true guru is found, mistakes lose their power.

  3. વિધિસહિત પરબ્રહ્મને જાણ ત્યારે અખા ટળે ભવતાણ.

    معنی: Know the Supreme Brahman with proper method, Then, O Akha, the suffering of worldly ties will cease.

  4. આત્મલક્ષમાં નહિ પર આપ વણસંતાને કે નો બાપ;

    معنی: Not for self-gain, nor for others' grace,Who is a father without a child's embrace?

اکھا بھگت

اس شاعر کی مزید ویڈیو

تمام ویڈیو دیکھیں →