غزل میوزک ویڈیو · صوفی · 3:32
બારે માસ ભોગવે એ બે
اشعار
બારે માસ ભોગવે એ બે સૌને ઘેર આવી ગઇ રહે ;
معنی: The twain enjoy throughout the year,At every home, they linger near.
અખા હરિ જાણે જડ જાય નૈં તો મનસા વાચા પેશીરે ક્યાંય.
معنی: Akha says, when Hari is known, dullness departs; Else, neither mind nor word can enter anywhere.
અખા દે ખણહારો દ્વત ટળતે રહે તે સર્વાતીત.
معنی: Akha, the one who sees duality,He who transcends it, is beyond all.
ઉંચ ખરા તે ઉંચ ન જાણ નીચ તે નોહે નીચ નિર્વાણ;
معنی: One high in status, deem not high in worth,Nor are the humble, ignoble from their birth.
اکھا بھگت
