ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 5:34
વિવાહની વરધોમાં વરની તરફથી ગાવાનું ગીત
Vivaahnii Vardhomaan Varnii Tarafthii Gaavaanun Geet
अशआर
લાડો ચતુર ચીતારાને વિનવે; જો તું આજ રાજનગર જાય, ચતુર ચીતારા તને વિનવું;
अर्थ: The clever maiden entreats the painter; if today, you go to the royal city, clever painter, I entreat you.
તે તું છબીલીને છાની રીતે આપજે; મારા હાથનો લખેલો હાથો હાથ, ચતુર ચીતારા તને વિનવું.
अर्थ: That, to the beautiful one, you give secretly; The hand-print written by my hand, O clever painter, I implore you.
ખરા મિત્રની પરીક્ષા તો ત્યારે પડે; જ્યારે કંઈ પણ પડે તેનું કામ, ચતુર ચીતારા તને વિનવું;
अर्थ: A true friend's worth is known when trials come,When work is needed, clever painter, I implore thee.
ઘણા સ્વારથિયા મિત્ર તો સંસારમાં, દીસે દુનિયામાં દલપતરામ, ચતુર ચીતારા તને વિનવું.
अर्थ: Many selfish friends are seen in the world, indeed, throughout the earth.Dalpatram, O clever portrayer, I make my humble plea to you.
दलपतराम
