ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:14

ત્યાગ

Tyag

अशआर

  1. હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં! સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો નહીં!

    अर्थ: I am going! I am going! No one shall come there!Building hundreds of walls, you won't succeed there!

  2. છે ઈશ્ક જોયો ખૂબ તો જોવું હવે જે ના દીઠું, કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા સહી.

    अर्थ: Love I have seen in full, now to see what's not yet met,Whatever games fate displays, I shall watch with joy, no regret.

  3. મુજ ઊર્મિ એ તમ વારિધિ, તમ વારિધિ મુજ ઊર્મિ છે; જે હિકમતે આ જે બન્યું તે જાણશે કોઈ નહી.

    अर्थ: My feelings, they are your ocean; your ocean, it is my feeling;What artifice brought this to be, no one will know its revealing.

  4. શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી; વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં.

    अर्थ: What to ask? What to say? You are happy, and so remain;If you shed tears in vain, no one will wipe them away.

कलाપી

इस शायर के और वीडियो

सभी वीडियो देखें →