ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:08
સનમની યારી
Sanamni Yari
अशआर
ચારી કરૂં ત્હારી? કરૂં યા ના? સનમ! કોઈ ખુવારીથી ડરૂં યા ના સનમ!
अर्थ: Shall I be faithful to you, or not, O beloved?Shall I fear any ruin, or not, O beloved?
કોઈ દિવાનો મસ્ત હો, લાચાર હો, તેને રઝા દરબારમાં યા ના? સનમ!
अर्थ: If one is madly in love, or helplessly weak,Is he allowed in your court, O beloved, or not, I seek?
જોઈ તને ચશ્મે ઝરે છે ખૂન તે, ત્યારી હિનામાં રડવું યા ના? સનમ!
अर्थ: When I see you, blood drips from my eyes, my love,Shall I weep into your henna, or not, my beloved?
તું છે બધુઃ હું કાંઈ એ છું ના, મગર. યારી કરૂં ત્હારી? કરું યા ના? સનમ!
अर्थ: You are everything, I am naught at all, but tell me, dearest, Shall I love you? Shall I or not, my beloved?
कलाપી
