ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:10

તમે-અમે

Tame Ame

अशआर

  1. રાતદિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ? તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

    अर्थ: O beloved, how else would the journey of day and night ever end? You may speak of love; we shall indeed love.

  2. તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ, તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

    अर्थ: You have your reasons, for us no excuses, no doubt.You may speak of love, but we will just love throughout.

  3. તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત, અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.

    अर्थ: To you, clouds and mist are dear; to us, a radiant night,We shall become Pārijāt, and kiss your feet, bathed in light.

  4. અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ, તમે પ્રેમની વાતો કરજો: અમે કરીશુ પ્રેમ.

    अर्थ: Ah, from these eyes, Ganga-Yamuna flow incessantly, You may talk of love; we shall perform it truly.