ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:01

કબીરવડ

Kabirwad

अशआर

  1. (શિખરિણી વૃત્ત) ભુરો ભાસ્યો ઝાંખો, દુરથિ ધુમસે પ્હાડસરખો,

    अर्थ: Brown it showed, dimly, from afar through the mist, like a mountain.

  2. કરે ચોખ્ખી રૂડી, પછિ મિત થઈને ખુશ કરે. ૧૦ ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહિં રહી,

    अर्थ: It makes things clean and good, then becoming a friend, brings joy.Many creatures and birds, pure bliss they find by staying here.

  3. ખરી પાપી બુદ્ધી, ખરિજ રૂડિ જાત્રા થઈ મને; વિશેષે શોભે છે, ગભિર વડ તુંથી નરમદા,

    अर्थ: A truly sinful mind I possess, yet truly a good pilgrimage it became for me; Especially it shines, the profound banyan, made splendid by you, O Narmada.

  4. કૃતાર્થી મોટો હૂં, દરશન વડે છું નરમદા. ૧પ

    अर्थ: Greatly fulfilled am I, by darshan I am Narmada.

नर्मद

इस शायर के और वीडियो

सभी वीडियो देखें →