ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:09
દરિયામાં ચાંદનીની શોભા
Dariyaman Chandnini Shobha
अशआर
(રેખતો) આહા પૂરી ખીલી ચંદા, શીતળ માધુરી છે સુખકંદા. આહાo
अर्थ: Ah, the moon has fully bloomed,Its cool sweetness is a source of pure bliss.
પાણી પર તે રહી પસરી રૂડી આવે લેહર મંદા. આહાo૧ શશીલીટી રૂડી ચળકે, વળી હીલે તે આનંદા. આહાoર
अर्थ: Upon the water, spreading, comes a lovely, gentle ripple. The beautiful moonbeam sparkles, and it sways with joy.
ઊંચે ભૂરૂં દીપે આસમાન, વચે ચંદા તે સ્વછંદા. આહાo૩ નીચે ગોરી ઠારે નેનાં, રસે ડૂબ્યા નરમદ બંદા. આહાo૪
अर्थ: High above, the blue sky shines, within it the moon, so free and bright, Ah!Below, a fair one cools the eyes, in love's rapture Narmad, her servant, drowned, Ah!
नर्मद
