ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:22

ચૂંદડી

Chunddi

अशआर

  1. ('ધૂંબડી સૈયરમાં રમે' - એ ઢાળ) ચૂંદડી ચૌદ લોકમાં ગોતું

    अर्थ: My chunari, through all fourteen worlds, I seek.

  2. વાયરા ઉપર પોઢતી ઓઢું. - ચૂંદડી ચૂંદડી ચાર છેડલે ફાટી

    अर्थ: Upon the wind I rest, and drape my chundadi,My chundadi, torn now at its four ends.

  3. રાસડા લેતાં તાળીઓ દેતાં

    अर्थ: Performing the Rasada,Clapping hands.

  4. સાગરે ના’તાં નીરમાં ફાટી. - ચૂંદડી

    अर्थ: As I bathed in the sea, My chunari, in water, tore free.

ज़वेરचंद मेघानी

इस शायर के और वीडियो

सभी वीडियो देखें →