ग़ज़ल म्यूज़िक वीडियो · सूफ़ी · 4:13
ત્યારે અખા મુમુક્ષુ મન
अशआर
ત્યારે અખા મુમુક્ષુ મન જાણે તે જાણી લે જન.
अर्थ: Then, O Akho, the soul that yearns to be free,That which it knows, let that person see.
જે ધરી આવ્યો ભૌતિક કાય દે વ નર નાગ કહ્યો નવ જાય;
अर्थ: He who assumed a material form,Cannot be called a god, human, or naga.
ગહન ગતિ છે કાળજતણી જેણે જે જે વાતો ભણી;
अर्थ: Profound indeed is the heart's true way,All the tales it learns each day.
તે તેનાં પામ્યાં પરમાણ પરછં દાની પેરે જાણ;
अर्थ: They obtained their measure, know it like a reflection.
अखा भगत
