ग़ज़ल म्यूज़िक वीडियो · सूफ़ी · 3:58
36
અટળ વસ્તુને અહોનિશ ધાય
अशआर
અટળ વસ્તુને અહોનિશ ધાય ટળને બાંધણે બાંધ્યો ન જાય;
अर्थ: Towards the eternal it rushes day and night,By transient bonds, it cannot be bound.
ટળમાં રહે અટળશું પ્રીત અખા એવા એવા પુરુષની થાશે જીત.
अर्थ: In the transient, who loves the steadfast,O Akha, such a person will surely triumph.
ઓળખ્યા ચોર ને સાવચેત થયા વળતા તે તો કૂ શળ રહ્યા;
अर्थ: The thief they knew, and grew alert;Thereafter, they remained unharmed, unhurt.
અચેતને ચોર લુટી ગયા ભાઇ સાવચેતને ઘેર આનંદ વધાઇ.
अर्थ: The careless, oh brother, by thieves were plundered,But joy and good tidings in the watchful's home are rendered.
अखा भगत
