غزل میوزک ویڈیو · صوفی · 5:13
માંહોમાં દુ ર્ઘર્ષ અગાધ્ય
اشعار
માંહોમાં દુ ર્ઘર્ષ અગાધ્ય અખા જીવને નાવે સાધ્ય.
معنی: Within themselves, a formidable, unfathomable depth,O Akho, for the soul, it remains unattainable.
અનુભવી આગળ વાદજ વદે ઉંટ આગળ જેમ પાળો ખદે ;
معنی: To the experienced, arguments are but words, Like a weak hedge a camel disregards.
આવી નગરમાં લાગી લાય પંખીને શો ધોખો થાય;
معنی: A fire broke out in the city, What sorrow does it cause the bird?
ઉંદર બિચારા કરતા સોર જેને નહિ ઉડ્ યાનું જોર;
معنی: The poor mice make a fervent sound,For no strength to fly is found.
اکھا بھگت
