ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 6:07
ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
Dankhe chhe dilne kewi ek akshar kahya wina
अशआर
ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના, રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
अर्थ: How it stings the heart, a single word unsaid, The matter that remains untold, when its moment has fled.
સાંભળ, જરાક ધ્યાન દઈ દેહનો અવાજ, ધસ્તા નથી કદીય અહીં ઘર કહ્યા વિના.
अर्थ: Listen, with some focus, to the body's tone, They never force their way in, without a claim of 'home'.
કુરબાનીની પ્રચાર ભૂમિકા ભલે હશે, તુજ પર થયો છું હું તો નિછાવર, કહ્યા વિના.
अर्थ: Though sacrifice's role may be to proclaim its worth,I have surrendered to you, without a single word.
તૌબાની શી જરૂર કે મસ્તીમાં ઓ ‘મરીઝ', છૂટી પડે છે હાથથી સાગર કહ્યા વિના.
अर्थ: What need for repentance, O 'Mariz', when in such ecstatic sway? The goblet slips from hand, unsaid, and simply falls away.
मरीज़
